અનું.નં. |
મુખ્યઅધિકારીશ્રીનું નામ |
હોદ્દો |
સમયગાળાની વિગત |
૧ |
શ્રી બી.પી.મોટકા | નાયબ મામલતદાર (રેવન્યુ) | તા. ૧૯/૦૯/૧૯૯૬ થી ૧૮/૧૧/૧૯૯૬ |
૨ |
શ્રી આર.આઇ.પઠાજ્ઞ | ચીફ ઓફિસર | તા. ૧૯/૧૧/૧૯૯૬ થી ૧૮/૦૨/૧૯૯૭ |
૩ |
શ્રી એચ.બી.ગાજા | નાયબ મામલતદાર (મ.ભ.યો.) | તા. ૧૯/૦ર/૧૯૯૭ થી ૧પ/૦પ/૧૯૯૭ |
૪ |
શ્રી બી.એલ.ગીડા | એકાઉન્ટન્ટ | તા. ૧૬/૦પ/૧૯૯૭ થી ર૮/૦૭/૧૯૯૭ |
૫ |
શ્રી આર.આઇ.પઠાજ્ઞ | ચીફ ઓફિસર | તા. ર૯/૦૭/૧૯૯૭ થી ૧પ/૦૮/૧૯૯૭ |
૬ |
શ્રી સી.એલ.ભીકડીયા | ફુડ ઇન્સ્પેકટર | તા. ૧૬/૦૮/૧૯૯૭ થી ૩૦/૦૮/૧૯૯૭ |
૭ |
શ્રી આર.આઇ.પઠાજ્ઞ | ચીફ ઓફિસરશ્રી | તા. ૩૧/૦૮/૧૯૯૭ થી ૩૧/૧ર/૧૯૯૭ |
૮ |
શ્રી બી.સી.પંડયા | હેડ કલાર્ક | તા. ૦૧/૦૧/૧૯૯૮ થી ૩૧/૦૩/૧૯૯૮ |
૯ |
શ્રી આર.આઇ.પઠાજ્ઞ | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૧/૦૪/૧૯૯૮ થી ૩૦/૦૮/૧૯૯૮ |
૧૦ |
શ્રી બી.એલ.ગીડા | એકાઉન્ટન્ટ | તા. ૩૧/૦૮/૧૯૯૮ થી ર૦/૦ર/૨૦૦૦ |
૧૧ |
શ્રી આર.ટી.ધોળા | નાયબ મામલતદાર, (રેવન્યુ) | તા. ર૦/૧ર/૨૦૦૦ થી ર૬/૦ર/૨૦૦૧ |
૧૨ |
શ્રી બી.એસ.શાહ | મામલતદાર | તા. ર૭/૦ર/૨૦૦૧ થી ર૮/૦૬/૨૦૦૧ |
૧૩ |
શ્રી એમ.ડી.સાતા | નિવૃત્ત મામલતદાર | તા. ર૯/૦૬/૨૦૦૧ થી ૩૧/૧ર/૨૦૦૧ |
૧૪ |
શ્રી બી.એલ.ગીડા | એકાઉન્ટન્ટ | તા. ૦૧/૦૧/૨૦૦ર થી ૩૦/૦પ/૨૦૦ર |
૧૫ |
શ્રી એચ.ડી.મેવાડા | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૧/૦૬/૨૦૦ર થી ર૯/૦૭/૨૦૦૩ |
૧૬ |
શ્રી એસ.ડી.તબીયાર | મામલતદાર | તા. ૦૧/૦૮/૨૦૦૩ થી ૧૧/૦૧/૨૦૦૪ |
૧૭ |
શ્રી એ.એચ.પટેલ | ઇચા.ચીફ ઓફિસર મદદનીશ ઇજનેર, ગુ.હા.ભાવનગર | તા. ૧ર/૦૧/૨૦૦૪ થી ૦પ/૦૭/૨૦૦૪ |
૧૮ |
શ્રી બી.પી.વ્યાસ | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૬/૦૭/૨૦૦૪ થી ૦૯/૦૬/૨૦૦૮ |
૧૯ |
શ્રી એસ.કે.કટારા | ચીફ ઓફિસરશ્રી | તા. ૧૦/૦૬/૦૮ થી ૦ર/૧૧/૨૦૧૪ |
૨૦ |
શ્રી એસ.યુ.ઠીમ | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૩/૧૧/૨૦૧૪ થી ૩૦/૧૧/૨૦૧પ |
૨૧ |
શ્રી ગૌતમ વી.મીયાણી | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૧/૧ર/૨૦૧પ થી ર૮/૦૧/૨૦૧પ |
૨૨. |
શ્રી સંજય ટી રામાનુજ | ચીફ ઓફિસરશ્રી | તા. ર૮/૦૧/૨૦૧પ થી ર૩/૧૦/૨૦૧૭ |
૨૩. |
શ્રી પાર્થવન ગોસ્વામી | ચીફ ઓફિસરશ્રી | તા. ર૪/૧૦/૨૦૧૭ થી ૦૩/૦૮/૨૦૧૮ |
૨૪. |
શ્રી પાંચાભાઇ વી. માળી | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૪/૦૮/૨૦૧૮ થી ૧૯/૧ર/૨૦૧૯ |
૨૫. |
શ્રી રધજીભાઈ એચ. પટેલ | ચીફ ઓફિસરશ્રી | તા. ર૦/૧ર/૨૦૧૯ થી ૦૪/૦ર/૨૦રર |
૨૬. |
શ્રી પ્રેરકભાઈ પટેલ | ચીફ ઓફિસરશ્રી | તા. ૦પ/૦ર/૨૦રર થી ૦૯/૦૩/૨૦રર |
૨૭ . |
શ્રી મુકેશભાઈ એમ. વાધેલા | ચીફ ઓફિસરશ્રી | તા. ૧૦/૦૩/૨૦રર થી ૦૯/૦પ/૨૦રર |
૨૮. |
શ્રી દિવ્યાંગભાઈ ગજેરા | ચીફ ઓફિસરશ્રી | તા. ૧૦/૦પ/૨૦રર થી ૧૦/૦૭/૨૦રર |
૨૯. |
શ્રી મુકેશભાઈ એમ. વાધેલા | ચીફ ઓફિસરશ્રી | તા. ૧૧/૦૭/૨૦રર થી ૦ર/૦૪/૨૦ર૩ |
૩૦. |
શ્રી પાર્થવન જી ગોસ્વામી | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૩/૦૪/૨૦૨૩ થી ૧૬/૦૭/૨૦૨૫ |
૩૦. |
શ્રી હિતેષ પટેલ | ચીફ ઓફિસરશ્રી | તા. ૧૬/૦૭/૨૦૨૫ થી આજ દિન સુધી |
બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્લાની ચર્તુ :સીમાએ આવેલ છે.
ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.
વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.
પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.